પ્રથમ ઘર તથા રોકાણ ની સમજ આપતો સેમિનાર.
મિત્રો ગુજરાતી પરીવાર વૈકાટો તરફથી સૌ ગુજરાતી ભાઈઓ તથા બહેનો ને પોતાનું ઘર ખરીદવા તથા રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેમના માટે એક વિશેષ સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં આપ સહુને માર્ગદર્શન આપવા માટે હેમિલ્ટન ની નંબર ૧ રીયલ એસ્ટેટ કંપની Lugton ના ચેરમેન Simon Lugton તથા નંબર -૧ એજન્ટ Jack Ramasamy ઉપસ્થિત રહેશે.
આપ સહુ ને Financial માહિતી આપવા માટે financial advisor ભાવિનભાઈ દેસાઈ તથા વિમા ને લગતી માહિતી આપવા માટે Kulveer kankara હાજર રહેશે.
આ સેમિનાર મા ભાગ લેવા માટે કોઈ પણ જાતની પ્રવેશ ફી નથી પરંતુ નામ નોંધાવવું ફરજિયાત છે.
આપ નીચે આપેલી લીંક પર ક્લિક કરી આપનું નામ નોંધાવી શકો છે. It’s Free to register: bit.ly/fhbnz