ABOUT

Gujarati Pariwar Waikato

Welcome to the Gujarati Pariwar Waikato online community. This website is dedicated for all the Gujaratis residing in New Zealand, with the intention to keep each other connected. Gujarati Pariwar Waikato is committed towards the progress of enlightening the community and our fundamental approach to this is by encouraging the new generation ahead. Our purpose is to preserve the heritage & customs of Gujarati Culture.

Our motto  is Sanskar, Sanskriti and Sahyog.

EXPLORE MORE

Upcoming

Event

Garba Night

October 3

Load More Events

NEWS AND

Updates

Comments Box SVG iconsUsed for the like, share, comment, and reaction icons

With current scenario of COVID-19 and following Government’s decision of moving to Level - 2 lockdown, Gujarati Pariwar Waikato has decided to postpone the celebration of Janmashtmi and Independence day (15th Aug 2020). This step is towards safety of community and fight against the virus. Take care everyone and Stay safe 🙏🙏 ... See MoreSee Less

વ્હાલા ગુજ્જુ ભાઈઓ તથા બહેનો જન્માષ્ટમી ના પર્વ નિમિત્તે ગુજરાતી પરીવાર વૈકાટો તરફથી આપ સૌ ને જય શ્રી કૃષ્ણ અને જન્માષ્ટમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.આપ સૌ જાણો છો કે પરિવાર તરફથી નટખટ કાનુડા નો જન્મોત્સવ તથા સ્વાતંત્ર્ય દિવસ ની ઊજવણી તારીખ ૧૫ મી ઓગસ્ટ શનિવાર ના રોજ રાખવામાં આવેલ હતી તે સંજોગોવસાત મોકુફ રાખવા માં આવેલ છે. ન્યૂઝીલેન્ડ સરકાર ના આદેશ અનુસાર લેવલ 2 ના માર્ગદર્શન માં ૧૦૦ થી વધુ લોકો ના ભેગા થવા પર પ્રતિબંધ છે.મિત્રો જો આ લેવલ 2 લંબાવવામાં નહી આવે અને ફરીથી રાબેતા મુજબ ની સ્થિતિ આવી જશે તો પરિવાર નો હવે પછીનો કાર્યક્રમ એક દિવસ નો પ્રતિક ગણેશ ઉત્સવ તારીખ ૩૦ ઓગસ્ટ રવિવાર ના રોજ ઊજવવામાં આવશે.સંસ્થા ની સભ્ય ફી $૩૦/કુટુંબ છે. આ ફી સંસ્થા ના હિસાબ વર્ષ ૧/૦૪/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૧ સુધી માન્ય રહેશે. આપ સહુને આપની સભ્ય ફી ભરી આપનુ સભ્ય પદ જીવંત રાખવા વિનંતી છે.આપ સહુ સંસ્થા ની સભ્ય ફી શક્ય હોય તો સંસ્થા ના બેન્ક ખાતા મા ભરવા માટે નમ્ર વિનંતી છે.આપ સહુ ની અનુકુળતા માટે સંસ્થા ની બેન્ક ખાતાની માહિતિ આ પ્રમાણે છે.Gujarati Pariwar WaikatoBank - ANZ 06-0229-0721009-00.રેફરન્સ માં આપનું નામ લખવા વિનંતી છે. ... See MoreSee Less

વ્હાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો. શ્રાવણ મહિનો એટલે તહેવારોની મોસમ. ભાઈ બહેનના પ્રેમ નું પ્રતિક રક્ષા બંધન, અંગ્રેજો ની ગુલામી માં થી મુક્ત થયા એ ૧૫ મી ઓગસ્ટ નો દિવસ એટલે ભારત નો સ્વાતંત્ર્ય દિવસ તથા કામણગારા કાનુડાનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી.મિત્રો કોરોના ની મહામારી ને લીધે દેશ વિદેશમાં તહેવારોની ઊજવણી મોકૂફ રાખવા માં આવી છે. પરંતુ આપણા સૌના અહોભાગ્ય છે કે અહીં એવો કોઇ પ્રતિબંધ નથી. ગુજરાતી પરીવાર વૈકાટો ધ્વારા ભારત ના સ્વાતંત્ર્ય દિવસ તથા કૃષ્ણ જન્મૉત્સવ ની ઊજવણી રાખવા માં આવેલ છે.ગુજરાતી પરીવાર વૈકાટો ના સવૅ સભ્યો ને આ પ્રસંગે પધારવા નમ્ર વિનંતી છે. આ કાર્યક્રમ માં મટકી ફોડ, કૃષ્ણ ભક્તિ ને લગતા ભજનો તથા પરિવારના યુવા વૃંદ દ્વારા નૃત્ય રજુ કરવામાં આવશે. સંસ્થા ની વાર્ષિક સભ્ય સભ્ય ફી $30/કુટુંબ છે. આપ સહુ આપણી સભ્ય ફી ભરી આપણું સભ્યપદ જાળવી રાખશો એ જ વિનંતી છે . આપ સહુ સંસ્થા ની સભ્ય ફી સંસ્થા ના બેન્ક ખાતા માં જમા કરાવી શકો છો.સંસ્થા ની બેન્ક ખાતાની ની માહિતિ આ પ્રમાણે છે.Gujarati Pariwar WaikatoBank ANZ06-0229-0721009-00.રેફરન્સ માં આપનું નામ લખવા વિનંતી છે.આ સભ્ય ફી સંસ્થાના હિસાબ વર્ષ 1/04/2020 થી 31/03/2021 સુધી માન્ય રહેશે.હેમિલ્ટન માં જો કોઈ નવા ગુજરાતી મિત્રો આવ્યા હોય તો તેમને પણ સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમ થી માહિતગાર કરવા વિનંતી છે. કામણગારા કાનુડાના જન્મોત્સવ તથા સ્વાતંત્ર્ય દિવસ ની બેવડી ઉજવણી નિમિત્તે આપ સહુ માટે મહાપ્રસાદ પણ ઉપલબ્ધ રહેશે.ખાસ નોંધ: ૧૫ ઓગસ્ટ ના રોજ એકાદશી હોવાથી જે ભાવિક ભક્તો એકાદશીનો ઉપવાસ કરતા હોય તેમના માટે ફરાળી મહાપ્રસાદ ની પણ વ્યવસ્થા પણ રાખવા માં આવેલ છે.સ્થળ - પીચગૃવ ઈન્ટરમીડીયેટ શાળાતારીખ- ૧૫ ઓગસ્ટ,૨૦૨૦.સમય- સાંજે ૭ વાગ્યા થી. ... See MoreSee Less

Load more

Enjoy & Remember Great Times with Pariwar