Loading cover... Drag cover to reposition
Information
વ્હાલા ગુજરાતી મિત્રો, જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ. આપ સહુ જાણો છે કે ગુજરાતી પરીવાર વૈકાટો તરફથી કનૈયા ના જન્...
વ્હાલા ગુજરાતી મિત્રો,

જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

આપ સહુ જાણો છે કે ગુજરાતી પરીવાર વૈકાટો તરફથી કનૈયા ના જન્મોત્સવની ઉજવણી રવિવાર ના રોજ રાખવા માં આવેલ છે.

ગુજરાતી પરીવાર વૈકાટો આ કાર્યક્રમ માં સહભાગી થવા આપ સહુ ને આવકારે છે.

આ કાર્યક્રમ માં કૃષ્ણ ભક્તિ ને લગતા ભજનો અને પરિવારના યુવા વૃંદ દ્વારા નૃત્યો રજુ કરવા માં આવશે તથા મટકી ફોડ નો કાર્યક્રમ પણ રહેશે.

સંસ્થા ની વાર્ષિક સભ્ય સભ્ય ફી $30/કુટુંબ છે. આપ સહુ આપણી સભ્ય ફી ભરી આપણું સભ્યપદ જાળવી રાખશો એ જ વિનંતી છે .

હેમિલ્ટન માં જો કોઈ નવા ગુજરાતી મિત્રો આવ્યા હોય તો તેમને પણ સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમ થી માહિતગાર કરવા વિનંતી છે.

કામણગારા કાનુડાના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે આપ સહુ માટે મહાપ્રસાદ પણ પીરસવા માં આવશે.

હાથી ઘોડા પાલખી. જય કનૈયા લાલ કી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.
More
Recent Photos
Videos
No videos uploaded yet.
Filter Timeline:
Pinned Items
Recent Activities
  • Admin created a new event

    Krishna Janmashtami 2019

    વ્હાલા ગુજરાતી મિત્રો,

    જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

    આપ સહુ જાણો છે કે ગુજરાતી પરીવાર વૈકાટો તરફથી કનૈયા ના જન્મોત્સવની ઉજવણી રવિવાર ના રોજ રાખવા માં આવેલ છે.

    ગુજરાતી પરીવાર વૈકાટો આ કાર્યક્રમ માં સહભાગી થવા આપ સહુ ને આવકારે છે.

    આ કાર્યક્રમ માં કૃષ્ણ ભક્તિ ને લગતા ભજનો અને પરિવ...
    વ્હાલા ગુજરાતી મિત્રો,

    જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

    આપ સહુ જાણો છે કે ગુજરાતી પરીવાર વૈકાટો તરફથી કનૈયા ના જન્મોત્સવની ઉજવણી રવિવાર ના રોજ રાખવા માં આવેલ છે.

    ગુજરાતી પરીવાર વૈકાટો આ કાર્યક્રમ માં સહભાગી થવા આપ સહુ ને આવકારે છે.

    આ કાર્યક્રમ માં કૃષ્ણ ભક્તિ ને લગતા ભજનો અને પરિવારના યુવા વૃંદ દ્વારા નૃત્યો રજુ કરવા માં આવશે તથા મટકી ફોડ નો કાર્યક્રમ પણ રહેશે.

    સંસ્થા ની વાર્ષિક સભ્ય સભ્ય ફી $30/કુટુંબ છે. આપ સહુ આપણી સભ્ય ફી ભરી આપણું સભ્યપદ જાળવી રાખશો એ જ વિનંતી છે .

    હેમિલ્ટન માં જો કોઈ નવા ગુજરાતી મિત્રો આવ્યા હોય તો તેમને પણ સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમ થી માહિતગાર કરવા વિનંતી છે.

    કામણગારા કાનુડાના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે આપ સહુ માટે મહાપ્રસાદ પણ પીરસવા માં આવશે.

    હાથી ઘોડા પાલખી. જય કનૈયા લાલ કી
    નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.
    More
    25th Aug, 2019
    0
    0
    0
    0
    0
    0
    Post is under moderation
    Stream item published successfully. Item will now be visible on your stream.
  • Admin updated the cover picture of the event
    0
    0
    0
    0
    0
    0
    Post is under moderation
    Stream item published successfully. Item will now be visible on your stream.
There are no activities here yet
Unable to load tooltip content.