Loading cover... Drag cover to reposition
Information
મોરીયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા મોરિયા હેમિલ્ટન ના ગુજ્જુ ભાઈઓ તથા બહેનો કિશન કનૈયા ના જન્મોત્સવની ઉજવણી પ્રસ...
મોરીયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા મોરિયા

હેમિલ્ટન ના ગુજ્જુ ભાઈઓ તથા બહેનો કિશન કનૈયા ના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે હવે પછીનો કાર્યક્રમ રાત્રી બિફોર નવરાત્રી હશે પરંતું તે માં થોડો બદલાવ કરવામાં આવેલ છે.

અમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી પરીવાર વૈકાટો વિધ્નહર્તા , સિધ્ધિવિનાયક, અષ્ટ વિનાયક જેમના પુજન વિના કોઈ પણ કાર્ય અધુરું ગણાય છે એવા ગજાનન, દેવો ના દેવ શ્રી ગણેશજી નો એક દિવસીય પ્રતિક ગણેશ ઉત્સવ આપ સહુ ની લાગણી ને માન આપીને આયોજન કરવા જઈ રહ્યા છે.

આ કાર્યક્રમ માં ઓકલેન્ડ થી આવનાર જયંતિભાઈ મહેતા તથા તેમના સાથી મિત્રો સાથે ઉપસ્થિત રહી ગણેશ જી ની પુજન વિધિ ગણેશ મંત્ર, ગણેશજીના ભજનો ની રમઝટ વગેરે કાર્યક્રમ રહેશે.

કાર્યક્રમ ના અંતે આપ સહુ માટે મહાપ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ માં સહભાગી થવા સવૅ સભ્યો ને ગુજરાતી પરીવાર વૈકાટો આવકારે છે.

સંસ્થા ની વાર્ષિક સભ્ય સભ્ય ફી $30/કુટુંબ છે. આપ સહુ આપણી સભ્ય ફી ભરી આપણું સભ્યપદ જાળવી રાખશો એ જ વિનંતી છે .

હેમિલ્ટન માં જો કોઈ નવા ગુજરાતી મિત્રો આવ્યા હોય તો તેમને પણ સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમ થી માહિતગાર કરવા વિનંતી છે.

જે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ અભ્યાસ માટે અહીં આવેલ છે તેઓને પણ સંસ્થા આવકારે છે.

તેઓ માટે સંસ્થાની વાર્ષિક સભ્ય ફી $10/વ્યક્તિ રાખવા માં આવેલ છે.

તો યુવાન વિદ્યાર્થી મિત્રો ને પણ સંસ્થા ના સભ્ય બનવા વિનંતી છે.

સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમો ની માહિતી માટે Gujarati Pariwar Waikato ના ફેસબુક પેજ પર જઈ શકો છો.

તારીખ: 7 સપ્ટેમ્બર 2019,

સ્થળ: Peachgrove Intermediate School.
More
Recent Photos
Videos
No videos uploaded yet.
Filter Timeline:
Pinned Items
Recent Activities
  • Admin created a new event

    Ganesh Mahotsav 2019

    મોરીયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા મોરિયા

    હેમિલ્ટન ના ગુજ્જુ ભાઈઓ તથા બહેનો કિશન કનૈયા ના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે હવે પછીનો કાર્યક્રમ રાત્રી બિફોર નવરાત્રી હશે પરંતું તે માં થોડો બદલાવ કરવામાં આવેલ છે.

    અમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી પરીવાર વૈકાટો વિધ્...
    મોરીયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા મોરિયા

    હેમિલ્ટન ના ગુજ્જુ ભાઈઓ તથા બહેનો કિશન કનૈયા ના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે હવે પછીનો કાર્યક્રમ રાત્રી બિફોર નવરાત્રી હશે પરંતું તે માં થોડો બદલાવ કરવામાં આવેલ છે.

    અમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી પરીવાર વૈકાટો વિધ્નહર્તા , સિધ્ધિવિનાયક, અષ્ટ વિનાયક જેમના પુજન વિના કોઈ પણ કાર્ય અધુરું ગણાય છે એવા ગજાનન, દેવો ના દેવ શ્રી ગણેશજી નો એક દિવસીય પ્રતિક ગણેશ ઉત્સવ આપ સહુ ની લાગણી ને માન આપીને આયોજન કરવા જઈ રહ્યા છે.

    આ કાર્યક્રમ માં ઓકલેન્ડ થી આવનાર જયંતિભાઈ મહેતા તથા તેમના સાથી મિત્રો સાથે ઉપસ્થિત રહી ગણેશ જી ની પુજન વિધિ ગણેશ મંત્ર, ગણેશજીના ભજનો ની રમઝટ વગેરે કાર્યક્રમ રહેશે.

    કાર્યક્રમ ના અંતે આપ સહુ માટે મહાપ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

    આ કાર્યક્રમ માં સહભાગી થવા સવૅ સભ્યો ને ગુજરાતી પરીવાર વૈકાટો આવકારે છે.

    સંસ્થા ની વાર્ષિક સભ્ય સભ્ય ફી $30/કુટુંબ છે. આપ સહુ આપણી સભ્ય ફી ભરી આપણું સભ્યપદ જાળવી રાખશો એ જ વિનંતી છે .

    હેમિલ્ટન માં જો કોઈ નવા ગુજરાતી મિત્રો આવ્યા હોય તો તેમને પણ સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમ થી માહિતગાર કરવા વિનંતી છે.

    જે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ અભ્યાસ માટે અહીં આવેલ છે તેઓને પણ સંસ્થા આવકારે છે.

    તેઓ માટે સંસ્થાની વાર્ષિક સભ્ય ફી $10/વ્યક્તિ રાખવા માં આવેલ છે.

    તો યુવાન વિદ્યાર્થી મિત્રો ને પણ સંસ્થા ના સભ્ય બનવા વિનંતી છે.

    સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમો ની માહિતી માટે Gujarati Pariwar Waikato ના ફેસબુક પેજ પર જઈ શકો છો.

    મોરીયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા મોરિયા

    તારીખ: 7 સપ્ટેમ્બર 2019,

    સ્થળ: Peachgrove Intermediate School.
    More
    7th Sep, 2019
    0
    0
    0
    0
    0
    0
    Post is under moderation
    Stream item published successfully. Item will now be visible on your stream.
  • Admin updated the cover picture of the event
    0
    0
    0
    0
    0
    0
    Post is under moderation
    Stream item published successfully. Item will now be visible on your stream.
There are no activities here yet
Unable to load tooltip content.