Nand Mahotsav (Krishna Janmashtami ) 2019

વ્હાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો.

કનૈયા ના જન્મોત્સવની ઉજવણી માં સામેલ થઈ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.

આ કાર્યક્રમ ની ઊજવણી દરમ્યાન રજુ કરવા માં આવેલ નૃત્યો, મટકી ફોડ તથા હોલમાં ગોવધૅન પવૅતની ઝાંખી, બાલકૃષ્ણ નો શણગાર તથા...
વ્હાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો.

કનૈયા ના જન્મોત્સવની ઉજવણી માં સામેલ થઈ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.

આ કાર્યક્રમ ની ઊજવણી દરમ્યાન રજુ કરવા માં આવેલ નૃત્યો, મટકી ફોડ તથા હોલમાં ગોવધૅન પવૅતની ઝાંખી, બાલકૃષ્ણ નો શણગાર તથા ડાકોર ના રાજા રણછોડ ની પધરામણી થી ભક્તિ મય માહોલ ઊભો થયો હતો તે આપ સહુ એ માણીયો હશે તે માં કોઈ બે મત ન હોઈ શકે.

જે ભાઈઓ, બહેનો તથા યુવા વૃંદ દ્વારા હોલના શણગાર, પીરસવા માં તથા કાર્યક્રમ ના અંતે સફાઈ માં મદદરૂપ થયા છે તેમનો પણ ગુજરાતી પરીવાર વૈકાટો ખુબ ખુબ આભાર માને છે.
More
28 August 2019 at 72 Peachgrove Rd, Hamilton East, Hamilton 3216, New Zealand
No photos available
Drop a file here to upload.
Unable to load tooltip content.